આપણા બાળકો ને અહી મળશે........
- રસપ્રદ અને આનંદપ્રદ શિક્ષણપદ્ધતિ
- જીવાનતાને ચેતનાસભર વાતાવરણ
- રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની ભાવનાનું નિર્માણ
- ટેકનોલોજી સાથે કદમ મિલાવવા અદ્યતન કોમ્પુટર લેબ અને ઈ-લાઈબ્રેરી
- પારિવારિક ભાવનાના વિકાસ માટે મુલ્ય્લક્ષી શિક્ષણ
- આધુનીક પદ્ધતિ દ્વરા ઓડિયો વિઝ્યુંઅલ શિક્ષણ
- જ્ઞાન અને સંસ્કાર નું સિંચન કરનાર શિક્ષકો
- અંગેજી ભાષા પર પ્રભુત્વ મેળવવા શરૂઆત થી જ સ્પોકન ઈન્ગ્લીશ પર વિશેષ ભાર
- આંતરિક શક્તિ ઓની અભિવ્યક્તિ માટેની તક
- શારીરિક અને માનસિક વિકાસ માટે રમત-ગમત નું વિશાળ મેદાન
- વિજ્ઞાન પ્રવાહમાં સાધન- સુવિધા યુક્ત વિશાળ પ્રયોગશાળા
- વ્યવસાયિક અને ઉધીયોગિક સ્થળોની મુલાકાત સાથે કોમર્સનું વસ્તિક શિક્ષણ