શ્રી એસ. કે. વિદ્યામંદિર
મોર્ડન સ્કૂલ
શ્રી એસ. કે. વિદ્યામંદિર સ્કૂલ એક માત્ર સર્વોત્તમ ગુજરાતી માધ્યમ ની સ્થાનિક શાળા છે જેમાં GSEB(ગુજરાતી માધ્યમ) ના અભ્યાસક્રમ ચલાવામાં આવે છે.
અભ્યાસ કૌશલ્ય
વિદ્યાર્થી ના સર્વાંગી વિકાસ માટે શ્રવણ કૌશલ્ય , વાંચન કૌશલ્ય , લેખન કૌશલ્ય તથા ગણન કૌશલ્ય જેવા અનેક કૌશલ્ય શ્રી એસ. કે. વિદ્યામંદિર દ્વારા શીખવવામાં આવે છે.
આઉટડોર ચિલ્ડ્રન પ્લે એરીયા
શ્રી એસ. કે. વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને ઈત્તર પ્રવૃત્તિ માટે ઇન્ડોર તથા આઉટડોર પ્લે એરિયાની ઉત્તમ સુવિધા આપવામાં આવે છે.
વિશાળ પુસ્તકાલય
એક વિશાળ પુસ્તકાલય જ્યાં વિદ્યાથીઓ, સ્ટાફ તથા વિદ્યાર્થીઓના માતા-પિતા પુસ્તકોનો ઉપયોગ કરી શકે છે.
લેબોરેટરી સાધનો
શાળા સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન અને આધુનિક સાધનો સાથે સજ્જ પ્રયોગશાળાઓ ધરાવે છે, જેમાં દરેક પ્રકાર ના લેબોરેટરી સાધનો છે.
આધુનિક કોમ્પ્યુટર લેબ
અમે બાળકો અને સમગ્ર વિશ્વમાં સમુદાય માટે ઇન્ટરનેટ જોડાણ સાથેના સૌર ઊર્જા સંચાલિત કોમ્પ્યુટર લેબ માટે વિશાળ નેટવર્ક છે.